Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free
Published On : 19-Dec-2018 08:00am456 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
34 Comments
roj aavi vato mangment par vato aave to amare mba karvani jaroor nai pde ho...jay see kisna
A khub j saras madhyam 6 loko sudhi vaat pohchadvanu. Khub khub abhinandan matrubharti app ni team ne and badha j AJs ne. ??
હા અનુજ ભાઈ તો તમારા પ્રશ્નના જવાબમાં હું એવું કહીશ કે જ્યારે તમારે બહુ બધા વિકલ્પોમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ શોધવો હોય તો તમે પેપર લઇ દરેક વિકલ્પો ને લખો એના ફાયદા કેટલા છે ના ગેરફાયદા કેટલા છે નુ ફ્યુચર કેટલું છે તમારી પસંદગી એ બધું જ લખોજેથી તમને એક rough idea આવશે કે કયો વિકલ્પ સર્વ શ્રેષ્ઠ છે અને જો તમને લાગેતો એ જ વિકલ્પ ને લક્ષ્ય બનાવો અને આગળ વધો
"Flow" સાથે જવામાં લક્ષ નક્કી કરવાનું શક્ય થઇ ના શકે. જીવનમાં કોઈ એક સમય એવો આવે જ કે તમારે નક્કર નિર્ણયો લેવા જ પડે. શુ કહેવું છે તમારું એ વિશે?
અનુજભાઈતમારી વાત બિલકુલ સાચી છે ઘણા લોકો પાસે ઘણા વિકલ્પો હોય છે કે તેઓ જીવનમાં આગળ શું શું કરી શકશે મારી સાથે પણ એવું જ છે તો અત્યારે હું વધુ ગૂંચવાય વગર I am just going with the flow.
super rajuvat che ... lakshy nakki karo ...tena badha pasa vicharine pachi agal vadho ...
સાત મુદ્દા. ખરેખર જો આ આદતોનું રોજિંદા જીવનમાં પાલન કરવમાં આવે તો ધારેલું લક્ષ સરળતાથી મેળવી શકાઇ છે. પરંતુ સવાલ એ છે કે જો તમારી પાસે લક્ષ પસંદ કરવા માટે જ ઘણા બધા વિકલ્પો હોઈ અને દરેક બાબતમાં તમારો રસ હોય પણ તમારે કોઈ એક જ લક્ષ નક્કી કરવાનું ત્યારે શું કરવું?
મિતલબેન , મારા માટે આઠમી આદત છે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની
સવારમાં સફળતાના સોપાનો સર કરાવી સવારને સુંદર બનાવી દીધી... આભાર દેવાંશી જી! શુભુ પ્રભાત
ખૂબ સરસ રીતે સંક્ષિપ્તમાં બધુ આવરી લીધું. ભોગ આપ્યા વગર કશું શક્ય નથી. એટલે જ નવા વર્ષના નિયમો નવ દિવસથી વધારે નથી ટકતા.
It's Ahmedabad #findthecity Sarkhej Roja